GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલની સરકારી આઈ.ટી.આઈ.માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ફોર્મ ભરવાનું શરૂ

તા.૫/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ગોંડલની સરકારી એમ.બી. આઈ.ટી.આઈ.માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે અરજીની જાહેરાત કરવામાં આવી છે.

ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુકોએ તા. ૧૭મી એપ્રિલ સુધીમાં શૈક્ષણીક અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે સંસ્થા ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે આચાર્યશ્રી, એમ.બી. આઈ.ટી.આઈ., નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબસ્ટેશન બાજુમાં, ગોંડલના સરનામે રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!