
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં નેત્રંગ તાલુકા પંચાયત ખાતે ઈનચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે યોગેશભાઈ પવારે અભિજીત મુહર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. જેથી તાલુકાના આગેવાનો અને સરપંચો તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓએ શુભકામનાઓ પાઠવી હતી.



