BANASKANTHAGUJARATPALANPUR
શ્રી. યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ, વડગામ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

1 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી. યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ, વડગામ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ કોલેજ, વડગામ ખાતે આચાર્યશ્રી એલ. વી. ગોળ ના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રાંગણમાં *एक पेड़ मां के नाम* સરકારશ્રી ના અભિયાન અંતર્ગત એન.એસ.એસ ના સ્વયંસેવક ભાઈ-બહેનોએ પ્રોગ્રામ ઓફિસર ડો. ભારમલભાઈ પી. કણબીના આયોજન હેઠળ વૃક્ષારોપણ કર્યું.સમગ્ર કાર્યક્રમમાં 101 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. હરીયાળો પ્રદેશ મારો ગુજરાત પ્રદેશ.
આ કાર્યક્રમમાં સમગ્ર કોલેજના સ્ટાફે સહકાર આપ્યો હતો.





