GUJARATSAYLA

સુરેન્દ્રનગર અને થાનગઢમાં એક જ દિવસમાં બે જગ્યાએ લુંટ નો બનાવ આવ્યો સામે.

સુરેન્દ્રનગર મેગા મોલ પાસે રોકડ રૂપિયાની લૂંટ થતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં બીજી ઘટના થાનગઢ માં સોનીની દુકાન માં પણ ચોરી થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

થાનમાં મેઇન બજાર લાઇબ્રેરી પાસે ત્રણ શખ્સો દ્વારા ધોળા દિવસે લૂટ ચલાવી ફરાર…
અંદાજે ત્રણ કિલો સોના ચાંદીનો દાગીની બેગ લઈ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે થાનગઢ
પોલીસ ને થાળ થતા ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!