GUJARATSINORVADODARA

તેરસા ગામે mgvcl ની વીજ લાઇન ના તાર થી બે ભેંસોનું મરણ થતા પશુપાલક ના માથે આભ તૂટી પડ્યું


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના તેરસા ગામે થી કુકસ જતી mgvcl ની લાઈન ના બે જીવતા તાર તૂટી પડેલ હોય તેરસા ગામે પાણીના એરા પાસે પાણી પીવા આવેલ બે ભેસોના મોત થતા પશુપાલક ના માથે આભ તૂટી પડ્યું હતું..
આજીવિકા નું સાધન ગણાતી mgvcl ના તાર ના કરંત લાગવાથી બે ભેંસોનું મરણ થતા પશુપાલક દ્વારા mgvcl તરફથી યોગ્ય વળતર મળે એવી માંગણી કરવામાં આવી રહી છે.
એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક વીજ લાઈન બંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!