MORBITANKARA

TANKARA:ટંકારા ના દેવળીયા ગામે જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા

ટંકારા તાલુકાના દેવળીયા ગામે ખરાબાની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારની બાઝી માંડી બેઠેલા (૦૧)વિજયભાઇ સવશીભાઇ રાઠોડ ઉવ-૪૩ રહે.ખાખરા તા.ટંકારા, (૦૨)કમલેશભાઇ વીરજીભાઇ ગરસોંદીયા ઉવ-૫૪ રહે.ખોડાપીપર તા.પડધરી, (૦૩)મગનભાઇ વાલજીભાઇ નારીયાણા ઉવ-૫૩ રહે.જબલપુર તા.ટંકારા, (૪)ભાવેશભાઇ મનસુખભાઇ રાજપરા ઉવ-૩૬ રહે.ઓટાળા તા.ટંકારા તથા (૫)રમેશભાઇ વાઘજીભાઇ સીણોજીયા ઉવ-૫૪ રહે.ઓટાળા તા.ટંકારાને રોકડા ૫૧,૨૦૦/-સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

Back to top button
error: Content is protected !!