ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા.

ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના ધંધાર્થે ગાંધીધામ ખાતે સ્થાઈ થઈ પેઈન્ટિંગનો વ્યવસાય કરતા એવાળીયા પરિવાર પ્રજાપતિ સમાજના દિનેશભાઈ ગાંડાભાઈ ના સુપુત્રી ચિ.કિંજલ તથા સુપુત્ર ચિ.આકાશ ના શુભલગ્ન સાંતલપુર તાલુકાના માનપુરા (વારાહી) ના ગાંધીધામ ખાતે રહેતા પીંપળીયા પરિવાર પ્રજાપતિ સમાજના દિનેશભાઈ ખેમાભાઈ ના સુપુત્ર ચિ.શૈલેષ તથા સુપુત્રી છાયા (પિન્કી) સાથે ૮ મી ફેબ્રુઆરી તથા ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ધામ ધૂમથી શરણાઈઓના સૂરો વચ્ચે ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યોજાયા ત્યારે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના કન્વીનર ઉમેશભાઈ થરા,ખજાનચી મહેશકુમાર ઊંઝિયા,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર ના પ્રમુખ રસિકભાઈ, મંત્રી નાથુભાઈ,શ્રીઆઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામ ના પ્રમુખ રમેશભાઈ, પ્રા.ડૉ.સુરેશભાઈ ઓઝા,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરા ના મંત્રી કિશોરભાઈ સહીત સમાજ ના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં પ્રસંગ દીપી ઉઠ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530