BANASKANTHAGUJARATPALANPUR

શ્રાવણ મહિનામાં ભડાથ, પ્રાથમિક શાળાતથા ગોળીયા આંબા પાણી પ્રાથમિક શાળા (અમીરગઢ) બે શાળાઓમાં ભોજન પ્રસાદ પીસાવ્યુ

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રાવણ મહિનામાં ભડાથ, પ્રાથમિક શાળાતથા ગોળીયા આંબા પાણી પ્રાથમિક શાળા (અમીરગઢ) બે શાળાઓમાં ભોજન પ્રસાદ પીસાવ્યુ ભડાથ, પ્રાથમિકશાળા પાલનપુર થી૨૦કિલોમીટર ભડાથ,ગામ માં ભડાથ, પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓનેજીવ દયા ફાઉન્ડેશન દ્વારા મુકતા બેન કનૈયાલાલ દરજી યુકે સહયોગથી ચેતનભાઇ દરજી. ઠાકોર દાસ ખત્રી હસ્તે ૨ શાળામાં મોહનથાળ પુરી સબ્જી. દાળ ભાત. પાપડ અને છાશનું ભોજન પીસાયુ
શાળાનાપ્રિન્સિપાલ મધુબેન શંકરલાલ પટેલઅનેસાથે આભાર વ્યક્ત કર્યો હતો.
ફાલ્ગુનીબેન કીર્તિકુમાર,માઢ,અને શિક્ષક ગણ તથા પાલનપુરથી ૨૫ કિલોમીટર દૂરગોળીયા આંબા પાણી પ્રાથમિકશાળા (અમીરગઢ) માં એક થીપાંચ ધોરણના વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યોઅનેબાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ,આનંદ મળ્યા બાળકો આનંદિતથઈ ગયાઅને આશીવાદ આપ્યા.શાળામાં વિદ્યાર્થીઓ ખુશથઈગયા હતા વિદ્યાર્થીઓ અનેશિક્ષણ ગણમાં ખુશી ફેલાઈ હતી.સેવા કાર્યમાં જીવ દયા પ્રેમીઠાકોરદાસ ખત્રી, ચેતનભાઇ, દરજી. પરાગભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા સાહેબ. પરેશભાઈ દરજી. અને બારડ રણજીતસિંહ નિતીનકુમાર ડી. પટેલ,વિજયકુમાર એન.ઠાકોર જીગ્નેશકુમાર એન શાળાન અને મિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોરદાસ ખત્રી નો ખૂબખૂબ આભાર માનવામાં આવ્યો હતો જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમીઠાકોર દાસ ખત્રી. જણાવ્યું હતુંકેશ્રાવણ મહિનામા પાલનપુરમાંઅને આજુબાજુ આદિવાસીવિસ્તારમાં અલગ અલગ સેવાઓનાના બાળકો માટે સ્કુલ બેગનાસ્તો અને ભોજન. સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ, ગૌ માતાની ઘાસચારો આપો કુતરાઓને દૂધ રોટલી ભાત આપવા તથા શાળામાં સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશેશ્રાવણ મહિના સુધી સેવા ચાલુ
રહેશે

Back to top button
error: Content is protected !!