MORBI:મોરબીના વિવિધ હિંદુ સંગઠનના આગેવાનો હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આરતીમાં સહભાગી બન્યા

MORBI:મોરબીના વિવિધ હિંદુ સંગઠનના આગેવાનો હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આરતીમાં સહભાગી બન્યા
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે મોરબીના વિવિધ હિંદુ સંગઠનના આગેવાનો શહેરના સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવ અને હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ ખાતે આરતીમાં સહભાગી બન્યા હતા ગણપતિ મહોત્સવ આમંત્રણના સહભાગી થઈને આરતીમા સહભાગી થયા હતા ગણપતિ દાદાના દર્શન કરવામાં આવ્યા હતા ગણપતિ દાદા નુ મહત્વ શું છે અને શું કામ એની સ્થાપના કરવામાં આવે છે એવા હેતુથી હિન્દુ સમાજને જાગૃત કરવાના અનુસંધાને સંગઠન દ્વારા દરેક પંડાલમાં જઈને યોગ્ય રીતે હિન્દુ સનાતનની ભાઈઓ બહેનોને સમજાવવામાં આવ્યા હતા જેમકે ઇસ્લામિક બોર્ડ નાબૂદ કરવા માટે લિંકમાં મેલ કરવા અને આપની સંપત્તિને કેવી રીતે બચાવવી અને ગણપતિ મહોત્સવ એટલે જ્યારે હિન્દુ સમાજ એકત્રિત ન થતી હતી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ગણપતિ ની પહેલી સ્થાપના કરીને સનાતનની હિંદુ ભાઈઓ બહેનોને એકત્રિત કરીને રાષ્ટ્રહિત માટેનું કાર્ય કરવામાં આવ્યું હતું
જે પ્રસંગે હિંદુ યુવા વાહિની, હિંદુ જાગરણ મંચ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, જય મહાકાલ ગ્રુપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા હિન્દુ જાગૃતિ અભિયાન ચલાવી આપણા ધાર્મિક તહેવારો દરમિયાન હિન્દુ સમાજ એકત્રિત થઈને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સક્ષમ થઈને સંગઠનની વિચારધારાની સાથે જોડાઈ અને હિન્દુ સમાજને એક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે











