GUJARATMODASA

શામળાજી વિસ્તારમા આકાશમાંથી સરગતા પદાર્થ જેવું કંઈક પડતા લોકોમાં કુતુહલ સર્જાયું, સાબરણ ગામથી ઉત્તર દિશામાં અગ્નિ ખૂણામાં પડ્યું હોવાનું અનુમાન : પ્રત્યક્ષિદર્શી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શામળાજી વિસ્તારમા આકાશમાંથી સરગતા પદાર્થ જેવું કંઈક પડતા લોકોમાં કુતુહલ સર્જાયું, સાબરણ ગામથી ઉત્તર દિશામાં અગ્નિ ખૂણામાં પડ્યું હોવાનું અનુમાન : પ્રત્યક્ષિદર્શી

કેટલીક વાર ખગોર ઘટનાઓ આકસ્મિત રીતે બનતી હોય છે જેમાં અવકાશમાંથી સર્જાતી આવી ઘટનાઓ નો કેટલોક ભાગ પૃથ્વી પર પડતો હોય છે જે ઘણા ખરા લોકો આવી ઘટના ને કુતુહલ સ્વરૂપપે જોતા હૉય છે તેવીજ એક ઘટના આજે અરવલ્લી જિલ્લામાં શામળાજી વિસ્તારમાં બની હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે બાબતે આ ઘટના જોનાર પ્રત્યક્ષિદર્શી વ્યકતિ સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું હતું કે શામળાજી ભીમપગલાં પાસે આવેલ મેશ્વો ડેમની કિનારે આવેલ સાબરણ ગામથી આકાશમાંથી ઉત્તર દિશામાં અગ્નિ ખૂણામાંકંઈક સરગતું પડ્યું છે.જેમાં આકાશમાંથી સળગતું પડતું હતું તે ઘટના બાળકો શાળે જવા નીકર્યા એ સમયે જોઈ હતી જેમાં પહેલા બાળકો એ જોયું પછી બીજી વાર પડ્યું એ પ્રત્યક્ષીદર્શી એ જાયું હતું. જે દૂરથી સરગતું આગ જેવું લાગતું હતું જેમાં પાછળના ભાગથી ધુમાડો નીકળતો હતો અને આગળ અગ્નિ જેવું ગોર આકારનું લાગતું હતું અને આ આકાશમાંથી બે વખત આ ઘટના બની હતી જેમ નજીક આવે તેમજ આગ બુજાતી ગઈ તેવું લાગી રહયું હતું ઉલ્કા પિંડ જેવું કંઈક હોય તેવું કદાચ કહીં શકાય તેવું હાલ લોકો અનુમાન લગાવી રહ્યા છે હાલ તો સોશિયલ મીડિયામાં આકાશમાંથી કઈ સરગતું પડતું હોય તેવો ફોટો વાયરલ થતા અવનવી ચર્ચાઓ જામી છે

Back to top button
error: Content is protected !!