GUJARATMODASA

અરવલ્લી : ભિલોડાના વાંકાનેર પંથકમાં ત્રાટકેલા મીની વાવાઝોડામાં વિસ્તારની GIDC માં ,23 જેટલા એકમો ને અંદાજિત લાખો રૂપિયાનું નુકશાન!!

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડાના વાંકાનેર પંથકમાં ત્રાટકેલા મીની વાવાઝોડામાં વિસ્તારની GIDC માં
,23 જેટલા એકમો ને અંદાજિત લાખો રૂપિયાનું નુકશાન.!!

હવામાન વિભાગની આગાહી ને પગલે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો

ભિલોડામાં સમી સાંજે મિનિ વાવાઝોડું ટ્રાટક્યું હતું અને અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી પગલે ભારે પવન ને કારણે વાંકાનેર જીઆઇડીસી માં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું જેમાં.ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે નુકશાન થયું હતું જેમાં ઉદ્યોગના પતરાના શેડ,મોટા ઝાડ તૂટી પડ્યા હતા અને શેડ તૂટ્યા હતા જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી

Back to top button
error: Content is protected !!