NARMADA

આણંદ મેમણ સમાજ ની આણંદ ક્રિકેટ લીગ 6 ની ફાઇનલ મેચ યોજાઈ.

આણંદ મેમણ સમાજ ની આણંદ ક્રિકેટ લીગ 6 ની ફાઇનલ મેચ યોજાઈ.

t

 

તાહિર મેમણ : છેલ્લા બે વર્ષ થી આણંદ શહેર માં આણંદ ક્રિકેટ લીગ ની નાઈટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે.જેનું આયોજન મેમણ સમાજ ના પ્રમુખ ઈલિયાસ ભાઈ મેમણ અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇજેસન આણંદ યુથ ચેપ્ટર ના ચેરમેન તુફેલ મેમણ દ્વારા કરવામાં આવે છે.આ લીગ ટુર્નામેન્ટ માં મેમણ સમાજ ઉપરાંત વિવિધ વિવિધ સમાજ ની આણંદ ટાઈટન,આણંદ ઇન્ડિયન,આણંદ કિંગ્સ,આણંદ રોયલ્સ,આણંદ નાઇટરાઈડર્સ, આણંદ ચેલેન્જર્સ,આણંદ સુપર કિંગ્સ,આણંદ કેપિટલ જેવી આઠ ટિમો એ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલ મેચ આણંદ ટાઇટન અને આણંદ ઇન્ડિયન વચ્ચે યોજાઈ જે રોમાંચક મેચ માં વિજેતા આણંદ ટાઈટન ટીમ રહી.આ ટુર્નામેન્ટ માં બેસ્ટ બોલર આકીબ ભાઈ,બેસ્ટ બેટ્સમેન હુમેદ ભાઈ ને ટ્રોફી આયોજકો દ્વારા આપવામાં આવી.ટુર્નામેન્ટ ને સફળ બનાવવવા આસિફ ભાઈ મેમણ અને ઇમરાન મેમણ એ સહયોગ આપ્યો.અંતે તમામ મેચ માં સ્કોરિંગ કરવા બદલ યુસુફ ભાઈ બાટાવાળા ને ટ્રોફી આપવામાં આવી.અને સફળ ટુર્નામેન્ટ નું આયોજન કરવા બદલ ઈલિયાસ ભાઈ મેમણ અને તુફેલ મેમણ અને આસિફ ભાઈ મેમણ નું સન્માન કરી ટ્રોફી આપવામાં આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!