કરજણ ભરથાણા ટોલ પ્લાઝા ઉપર થી કરજણ કોર્ટ માં પ્રેક્ટીસ કરતા ધારશાસ્ત્રી શ્રી ઓની ગાડી ફ્રી માં પસાર કરવા માટે કરી લેખિત રજૂઆત..
કરજણ વકીલ મંડળના પ્રમુખશ્રી મિનેષ એડવોકેટ એન્ડ નોટરી એ ભારત સરકાર ના માર્ગ અને પરિવહન મંત્રાલય ના તારીખ ૧૩/૧૧/૨૦૧૯ ના પત્ર નો અમલ કરવા માટે કરજણ ભરથાણા ટોલ પ્લાઝા ના મેનેજર શ્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી..
નરેશપરમાર. કરજણ,

કરજણ કોર્ટ માં પ્રેક્ટીસ કરતા ધારાશાસ્ત્રી શ્રી ઓની ગાડી ટોલ પ્લાઝા ઉપર થી પસાર થાય ત્યારે તેઓ શ્રી ની ફોરવિલ ગાડી ફ્રી માં બાર કાઉન્સિલ ગુજરાત તરફ થી આપવા માં આવેલ આઈકાર્ડ બતાવવાથી ફ્રી માં પ્રસાર કરવા માટે માર્ગ પરિવહન મંત્રાલય ભારત સરકારના ૧૩/૧૧/૨૦૧૯ ના પત્ર થી નેશનલ હાઇવે ઓથોરિટી ને જાણ કરવામાં આવેલ છે કે રાજ્ય બાર કાઉન્સિલ તરફથી આપવામાં આવેલ આઈડી કાર્ડ (ઓળખપત્ર) બતાવવામાં આવે તો વકીલ શ્રી ઓને ટોલ ભર્યા વગર તેઓના વાહનો ફ્રી માં જવા દેવા માટે જે તે સમયે સરકાર દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે તે પત્રનો અમલ કરવામાં આવે અને કરજણ બાર એસોસિયેશનમાં પ્રેક્ટિસ કરતા વકીલોને માર્ગ પરિવહન મંત્રાલય ભારત સરકાર સરકારના પત્રનો લાભ મળે તે હેતુથી કરજણ વકીલ મંડળના પ્રમુખશ્રી એડવોકેટ મિનેષ પરમાર દ્વારા આજ રોજ કરજણ ભરથાણા ટોલ પ્લાઝા ના મેનેજર સાહેબ શ્રી ને લેખિતમાં રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે.