BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ

17 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ. પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર માં સ્વાતંત્રદિવસ નિમિતે ધ્વજવંદન પોગ્રામ રાખેલ જેમાં જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી અને પિન્કીબેન પરીખ. દિનેશભાઈ શર્મા. ભાવેશભાઈ પરીખ.મહેમાનો ના હસ્તે ધ્વજવંદન કરવાંમાં આવ્યું જેમાં આશ્રિત બહેનો દ્વારા, પરેડ,દેશભક્તિ ગીતો તેમજ રંગોળી પૂરી ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.સખી વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક નિલોફર બેન ડી ફકીર.નારીસંરક્ષણ ગૃહ.ઇજુબેન જેગોડા મેનેજર અને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમતઉઠાવી હતી અનેજીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર માં બહેનોને પાવભાજી નું નાસ્તો આપવામાં આવ્યો







