આણંદ અલાના સ્કૂલમાં ૭૯ માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી
આણંદ અલાના સ્કૂલમાં ૭૯ માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ આણંદ – 15/08/2025 – અલાના સ્કૂલમાં ૭૯ માં સ્વતંત્ર દિનની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે આસીમભાઈ ખેડાવાલા (સામાજિક કાર્યકર), મર્સી ફાઉન્ડેશનના મોલાના અબ્દુલ કુદ્દુસ, માજી કાઉન્સિલર સલીમ શાહ દિવાન, મૌલાના અમીન સાહેબ ,મતીનભાઈ વોહરા, ડો. એજાજ મેમણ,ડો. યાસીન નીયાતર, શાળાના સંચાલક શ્રી રોશનબેન મેમણ તથા શાળાના સેક્રેટરી શ્રી અશરફભાઈ મેમણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ પ્રોગ્રામના અનુલક્ષી વિવિધ કાર્યકમો રજૂ કર્યા.હતા તથા આસીમભાઈ ખેડાવાલા એ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સ્વાતંત્ર દિનને અનુલક્ષીને વક્તવ્ય આપ્યું હતું. અંતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વાઘેલા પ્રગ્નેશ સર કર્યું હતું. અને આભાર વિધિ વોહરા મોહમ્મદ કૈફ સરે કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ મિત્રો તથા બી.એડ ના તાલીમાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.