ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 45 ડિગ્રીને પાર ગરમી ગરમીથી બચવા માટે તંત્રએ ગાઈડ લાઇન જાહેર કરી
તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ વિસ્તારમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે તેમજ શહેરીજનો ગરમીથી રાહત મેળવવા માટે રસ લીંબુ શરબત લીંબુપાણી ઠંડા પીળાનું સેવન કરી રહ્યા છે આવનાર સમયમાં ગરમીનો પારો વધુને વધુ ઉપર ચડે તેવી પણ ભીતિ સર્જાઇ રહી છે જ્યારે સરકાર દ્વારા ગરમીથી બચવા ગાઈડલાઈન આપ્ય સુરેન્દ્રનગર જિલ્લા તાપમાન નો પારો 45 ડિગ્રીની પહોંચ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ વિસ્તારમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે તેમજ શહેરીજનો ગરમીથી રાહત મેળવવા માટે રસ લીંબુ શરબત લીંબુપાણી ઠંડા પીળાનું સેવન કરી રહ્યા છે આવનાર સમયમાં ગરમીનો પારો વધુને વધુ ઉપર ચડે તેવી પણ ભીતિ સર્જાઇ રહી છે જ્યારે શેહરી વિસ્તારમાં લોકો સ્વિમિંગ પૂલમાં નાવા ની મજા પણ માંડતા હોય છે જ્યારે શેરી વિસ્તારમાં બપોરના સમયે રોડ રસ્તા તેમજ ગલીઓ સુમસાન જોવા મળી રહી છે લોકો વૃક્ષો તરણે તેમજ જ્યાં છાયડો મળે ત્યાં સહારો લેતા પણ જોવા મળે છે જ્યારે ઠંડા પીણા ની મોજ માણતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોવા મળે છે ધાંગધ્રા સરકારી હોસ્પિટલના સુપ્રીમટેન્ડ ડોક્ટર દ્વારા ગરમીથી બચવા માટે ગાડલાઈન આપવામાં આવી હતી હાલ સમગ્ર ધાંગધ્રા પથકમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા સરકારી હોસ્પિટલના ડોક્ટર કમલેશ ધરેજીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરમીથી બચવા માટે બપોરના બહારથી સાંજના પાંચ સુધીની ઇમરજન્સી કામ વગર ઘરની બહારના નીકળવું તેમજ સગર્ભા મહિલા અને બાળકોએ બને એટલું પાણી ઝાઝું પીવું અને ભૂખ્યા પેટે ના રહેવું અને તડકામાં ન જવું સલાહ આપવામાં આવી હતી.