ચાલુ વરસાદમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીની સેવા ચાલુ
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં પાવભાજીનો ભોજન પ્રસાદ પીરસાયુ

23 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા રામચંદ્ર એસ ગોવિંદા અને ઠાકોર દાસ ખત્રી ના સહયોગ થી પાલનપુરમાં અલગ અલગ ભોજન પ્રસાદ પીસાયુ પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર અને સુરમંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાનાબાળકો તથા હરીપુરા હિંગળાજમાં મંદિર પાસે જરૂર મંદ લોકોને પાવભાજીનો ભોજન પ્રસાદ પીસાયું ૨૦૦થી પણ વધારે જરૂર મંદ લોકોને પાવભાજીનો ભોજન પીસાયું ચાલુ વરસાદમાં ઠાકોર દાસ ખત્રી ૨ કલાક સેવા આપી જરૂરિયાત મંદ લોકોને ભોજન
પ્રસાદ આપવામાં આવ્યો પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ. ઇડલી સંભાર. દાળ ઢોકળી. ખમ્માને કરીનો નાસ્તાનો પાલનપુરમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પ્રસાદ પીસાયું સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન જીવ દયા પ્રેમી ઠાકોર દાસ.હાર્દિક પંચાલ. પંકજ પ્રજાપતિ.ચિંતન ભાઇ. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. પરાગભાઈ સ્વામી. આજે સેવા આપી.







