BANASKANTHAGUJARATPALANPUR

ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા“ગુડ ટચ” અને “બેડ ટચ” વિષય પર જાગૃતિ સત્ર નૂતન સ્કૂલ ખાતે યોજાયું

11 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા“ગુડ ટચ” અને “બેડ ટચ” વિષય પર જાગૃતિ સત્ર નૂતન સ્કૂલ ખાતે યોજાયું, પાલનપુરમાં ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા“ગુડ ટચ” અને “બેડ ટચ” વિષય પર જાગૃતિ સત્ર નૂતન સ્કૂલ ખાતે યોજાયું, જેમાં બાળકોને વ્યક્તિગત સુરક્ષા વિશે જાણકારી આપી, અયોગ્ય વર્તન ઓળખવાની સમજ આપી અને ઇન્ટરેક્ટિવ તથા બાળ-મૈત્રીપૂર્ણ રીતોથી તેમને નિર્ભય બનીને વાત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રોજેક્ટ શ્રેણી: ઓરેન્જ ધ વર્લ્ડ દુર્વ્યવહાર અને હિંસા વિરુદ્ધ આંદોલન
લાભાર્થીઓની સંખ્યા: 350 છોકરીઓ ખર્ચ થયેલ રકમ 1000 ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી ના મેમ્બરો દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!