DAHODGUJARAT

દાહોદ રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ ઈન્ટર ગોજુ ર્યુ કરાટે ચેમ્પિયનશિપ 

તા.૧૩.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ ઈન્ટર ગોજુ ર્યુ કરાટે ચેમ્પિયનશિપ

દાહોદ. રામાનંદ પાકૅ દાહોદ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના આશીર્વાદ અને માગૅદશૅન થી ચાલતા વોરીયર. સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા તા.૧૩ અને ૧૪ મી ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ ઈન્ટર ગોજુ ર્યુ કરાટે ચેમ્પિયનશિપ નો શુભારંભ કરવામાં આવ્યો છે આ અવસર પર મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ અને રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ નરેશભાઈ ચાવડા તથા સામાજિક આગેવાન ઉપસ્થિત રહી ભાગ લીધેલ વિધાર્થી ઓ ને પ્રોત્સાહિત કર્યા હતા આ ચેમ્પિયનશિપ માં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હોવાનું કોચ રાહુલ સંગાડીયા એ જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!