તા.૧૬.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: દાહોદ શહેરમાં એન કે એકેડમી તરફથી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન સીટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું
વીઓ: આજે દાહોદ શહેરમાં એન કે એકેડમી તરફથી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લાની કુલ.૧૦ સ્કૂલ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન ઉદઘાટક દાહોદ. ના. લોકલાડીલા ધારા સભ્ય કનૈયાલાલ કિશોરી જી હસ્તે કાર્યક્રમ ની શરૂવાત થઈ હતી જેમાં દાહોદ. મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા ના પ્રમુખ શ્રી નીરજભાઈ દેસાઈ , દાહોદ જિલ્લા મંત્રી ભારત સિંહ સોલંકી ડોક્ટર અમરસિંહ ચૌહાણ મેડિકલ ઓફિસર ટીબી ઈનચાર્જ દાહોદ મુખ્ય મહેમાન તરીકે હઝાર રહ્યા હતા આને દાહોદ જિલ્લા ના મીડિયા સેલ ના પ્રમુખ નેહલભાઈ શાહ , પત્રકાર એકતા ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય પ્રમુખ સુભાષભાઈ એલાણી અને દાહોદ જિલ્લા ના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને દાહોદ ની ૧૦ શાળા એ ભાગ લીધો હતો જેમાં દૂરધર્શન ના બ્યુરો ચીફ પ્રેમ શંકર કડિયા હસ્તે પ્રથમ ક્રમાંક એ બોથરા ક્લાસિસ ના વિધાર્થી ઓ ને પ્રથમ ઇનામ મળ્યું હતું આને બીજા નંબર આર એલ પંડ્યા હાઈ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બીજા ક્રમાંક માં આવ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમ કુલદીપ ઉપાધ્યાય આને નીતિન બારી ના નેત્રત્વ સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું