GUJARATMORBIMORBI CITY / TALUKO
		
	
	
MORBi:મોરબીની કલ્યાણ(વજે) શાળામાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ત્રિરંગા ધ્વજનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

MORBi:મોરબીની કલ્યાણ(વજે) શાળામાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ત્રિરંગા ધ્વજનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પ સાથે કામ કરતું અને લોકોમાં,બાળકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય એ માટે દર વર્ષે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ત્રિરંગા ધ્વજનું હજારોની સંખ્યામાં વિતરણ કરે છે,ત્યારે આ વર્ષે કલ્યાણ(વજે) પ્રાથમિક શાળા-મોરબીમાં બાળકોને ત્રિરંગા વિતરણ કરીને બાળકોમાં દેશભક્તિની ભાવના જાગ્રત થાય અને ઘર ઘર ત્રિરંગાની મુહિમને સાર્થક કરવા માટે અજયભાઈ લોરીયાના સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સર્વોત્તમ કાર્ય કરતા શાળાના વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે અજયભાઈ લોરીયાની આ દેશ ભાવનાને વધાવી લીધી હતી શાળા પરિવાર દ્વારા સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનનો આભાર પ્રકટ કર્યો હતો.
				









