DAHODGUJARAT

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે કુપોષણ માટે આપેલ આયોડીન નમક રસ્તા ઉપર રજળતુ જોવા મળ્યુ 

તા૦૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના મોટીખરજ ગામે કુપોષણ માટે આપેલ આયોડીન નમક રસ્તા ઉપર રજળતુ જોવા મળ્યુ

આંગણવાડી મા અપાતુ આયોડીન નમક નો જથ્થો રસ્તા ની સાઇડ ઉપર ફેકેલ જોવા મળ્યો એક તરફ ગભાઁ મહીલાઓ અને બાળકો કુપોષીત ના રહે સરકાર કરોડો ની ગ્રાન્ટ વાપરે છે બીજી તરફ અનેક વાર આંગણવાડી ઓ મા અપાતા અનાજ ના જથ્થો સડેલ નીકળે છે ત્યારે આજરોજ ખરજ નજીક સરકાર દવારા ફાળવેલ આયોડીન નમક રસ્તા ઉપર રજળતુ જોવા મળ્યુ

Back to top button
error: Content is protected !!