રાષ્ટ્રીય પ્રતિભા સન્માન કાર્યક્રમમાં જગદીશ ભાઈગાંધીને સન્માનિત કરવામાં આવ્યા
યોગેશ કાનાબાર રાજુલા
રાષ્ટ્રીય પ્રતિભા સન્માન કાર્યક્રમમાં જગદીશ ભાઈગાંધીને સન્માનિત કરવામાં આવ્યા
રાજુલાના લાઇબેરી ના ટ્રસ્ટી અને મહુવાના વૃદ્ધાશ્રમ ના દાતામુંબઈ રહેતા એવા જગદીશભાઈ છોટાલાલ ગાંધીને તાજેતરમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રતિભા સન્માન કાર્યક્રમમાં સાધ્વી પ્રજ્ઞાજી તથા મહાભારતના ધર્મરાજ યુધિષ્ઠિર ગજેન્દ્ર ચૌહાણ દ્વારા જગદીશભાઈ ગાંધીની રચનાત્મક પ્રવૃત્તિ કન્યા શિક્ષણ જળ સંરક્ષણ તથા પુરાતત્વ સંશોધન વારસો ભગીરથ સેવા કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી જગદીશભાઈ ગાંધી રાજુલામાં લાયબેરી નાવડા તથા કોલેજોમાં શિષ્યવૃત્તિ પ્રવૃત્તિ તેમજ સાવરકુંડલામાં મહુવામાં અનેક સંસ્થાઓમાં સહાય આપનારસહિતની સુંદર અદભુત પ્રવૃત્તિ ચલાવતા હોવાથી તેમને રાષ્ટ્રીય પ્રતિભા સન્માન સન્માનિત કર્યા સન્માનમાં પત્યું તર તો આપતા જગદીશભાઈ ગાંધીએ જણાવ્યું કે આ સેવાકી પ્રવૃત્તિથી હું મારું જીવન ધ્યાન ધન્ય અનુભવશો અને શારીરિક પણ તંદુરસ્ત જીવન છેઅને મુંબઈથી મહુવા સુધી તંદુરસ્તીના કારણે ફોરવીલ ગાડી હું 85 વર્ષે ચલાવીને જાવ છું જે મને સેવાકીય ફળ મળ્યું છેઆવી પ્રવૃત્તિઓ સતત કરતો રહીશ તેમજણાવ્યું હતુંત સન્માન મળવા બદલરાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ગૌરંગભાઇ મહેતા તથા રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ ચાંદુ તથા તથા માજી નગરપાલિકાના પ્રમુખ ચિરાગભાઈ જોશીસહીતે ગૌરવ અનુભવ્યું હતું
યોગેશ કાનાબાર
રાજુલા