BANASKANTHAGUJARATPALANPUR

જલોત્રા  દુધ મંડળી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુરૂવારે પવિત્ર યાત્રાધામ અંબાજી ની મુલાકાતે આવેલા  ગુજરાત વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી   હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ  હરવિંદર કલ્યાણ  મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભાપતિ  રામ શિંદેએ પાટણ લોકસભા,વડગામ વિધાનસભા વિભાગના જલોત્રા  દુધ મંડળી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દુધ મંડળી ચેરમેન દિનેશભાઈ વાઘજીભાઈ ભટોળ તથા સંચાલક મંડળ ના સભ્યો એ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!