BHARUCHGUJARATJAMBUSAR

જંબુસર વીએસપી બજરંગ દળ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ


વીએસપી બજરંગ દળ દ્વારા રામનવમી પર્વની જંબુસર શહેરમાં ભવયાતી ભવ્ય ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ રામ ભક્તો રામ ભક્તિમાં લીન બન્યા હોય તેવું લાગી રહ્યું હતું. જંબુસર વીએસપી બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા. જેમાં આજે સવારે પીસાચેશ્વર મહાદેવથી ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી. બાઈક રેલી શહેરના માર્ગો પર ફરીહતી. બાઈક રેલીમાં જય જય શ્રી રામના નારા ગુંજતા હતા અને બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવા ભાઈ બહેનો જોડાયા હતા. બાઈક રેલી પ્રારંભે મામલતદાર જંબુસર વી બી પરમાર, નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા દરેક ઉપસ્થિતોને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા. મતદારો પોતાના માતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!