જામજોધપુર CHC થશે અપગ્રેડ-મંજુરી મળી

જામ જોધપુર ના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા નાપ્રયાસ થી ૧૦૦ બેડની હોસ્પિટલ મંજુર
જામનગર (ભરત ભોગાયતા)
કોરોના કાળ દરમ્યાન પડેલ મુશ્કેલી તેમજ જામ-જોધપુર શહેરતાલુકા માં વિવિધ બીમારીઓને કારણે દદીઓ ને ઉપલેટા અથવા જામનગર રાજકોટ ૯૦ તથા ૧૫૦કિલોમીટર સુધી મોટી હોસ્પીટલે દર્દીઓ ને સામાન્ય દર્દમાં જવુ પડતુ હોય દર્દીઓ નેપારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો જેથી જામ જોધપુર નાપૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા એ જામ જોધપુર ના જામ જોધપુર હોસ્પીટ ના અધીકક્ષક ડો. મેધપરા સાથે પરામર્શ કરી ૨૦૨૧ ની સાલમાં ૧૦૦ બેડની હોસ્પિટલ ની સરકાર માં માંગણી કરી હતી જે રજુઆત બાદ આ માંગણી સરકાર સાથે ચાલુ રાખતા પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ના અથાગ પ્રયાસ તે સફળતા મળી અને ૧૦૦ બેડની હોસ્પીટલ મંજુર કરેલ હોસ્પીટલ મજુર થતા જામ જોધપુર પંથક માં આનંદની લાગણી પ્રસરેલ ત્યારે પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ત્રષિકેશ પટેલ નો આભાર વ્યક્ત કરેલ તેમજ શહેર તેમજ તાલુકાની જનતા દ્વારા આ બાબત નેલઈ ચિરાગભાઈ ને ઠેર કેરથી લોકો અભિનંદન આપેલ તેમ વિગત આપતા અશોક ઠકરાર એ જણાવ્યુ છે
@_________
BGBhogayata
journalist
jmr
8758659878





