કાલાવડના ખાનકોટડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો
30 જુન 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા શિક્ષણ ભવનમાંથી ડો. સંદિપભાઈ જાની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતાં. કાર્યક્રમની શરુઆત શાળામા પધારેલા મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામા આવી. 






