DHROLJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
પેરોલ ફર્લો સ્કવોડ માં ફરજ બજાવતા હાર્દિકભાઈ ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા

પેરોલ ફર્લો સ્કવોડ માં ફરજ બજાવતા હાર્દિકભાઈ મનહરલાલ ભટ્ટ ને જનસુરક્ષા અને ઉત્કૃષ્ઠ સેવાકીય કામગીરી બદલ જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.





