
લલીતભાઈ નિમાવત
જોડિયા તાલુકાના તારાણા ગામે સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા આશાપુરા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા કેમ્પનો પ્રારંભ કરેલ છે કેમ્પમાં 24 કલાક રહેવા જમવા ચા નાસ્તો સહિતની સેવા પદયાત્રીઓને પૂરી પાડવામાં આવી રહી છે આ અવસર એ સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા તન મન ધનથી યાત્રિકો ને સેવા આપી રહ્યા છે તો મોટી સંખ્યામાં પદયાત્રિકોને લાભ લેવા તારાણા રાજપૂત સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.







