માતા સાથે ટ્રેનમાં મુસાફરી કરતો 17 વર્ષના યુવાનને મોબાઈલ થી ગેમ રમવાની ના પાડતા પાલનપુર ટ્રેનમાંથી ઉતરી ભાગવા જવાની કોશિશ કરતાઆ કિશોર ને પોલીસે પકડી તેના પરિવારને સુપ્રત કર્યો

28 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજસ્થાન થી સાબરમતી જવા નીકળેલું શર્મા પરિવાર મોટી માતા સાથે 17 વર્ષનું એક કિશોર મુસાફરી દરમિયાન મોબાઇલમાં ગેમ રમવા તેની મોટી માતાએ ના પાડતા આ યુવક પાલનપુર પ્લેટફોર્મ એક ઉપર અચાનક ટ્રેનમાંથી ઉતરી ભાગતો જોઈને ફરજ ઉપરના રેલવે પોલીસના સ્ટાપે એને પકડી પૂછપરછ કરતા પોતે તેની મોટી માતા સાથે નીકળેલો હતો પોલીસે મોબાઈલ નંબર તેમના પરિવારનો સંપર્ક કરી આ કિશોરને સુપ્રત કર્યો હતો જેને લઈને પરિવારના લોકોએ પોલીસની કામગીરી બિરદાવી આભાર માન્યો હતો
અમદાવાદ ઇન્ચાર્જ શ્રી પરીક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ. રા તથા સી.પી મુધવા સાહેબ ઇન્ચાર્જ તમામ રેલવે અધિકારી પાલનપુર ઇન્સ્પેક્ટર કે.પી .ગઢવી સાહેબ ને મહિલા તેમજ બાળકોના સંબંધે ગુના અટકાવવા સૂચના કરતા રેલ્વે પોલીસે ટીમે વધુ એક વિદ્યાર્થી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું દોલતપુર એક્સપ્રેસ સાબરમતી જતા દરમિયાન મુસાફરી કરતાં નિર્મલાબેન શર્મા ગામ ખેતડી નીમકા થાના(રાજસ્થાન) વતની ટ્રેનમાં તેની સાથે 17 વર્ષનું કિશોર અનિરુદ્ધ શર્મા એ મુસાફરી દરમિયાન મોબાઇલમાં ગેમ રમવા તેની માતાએ ના કહેતા યુવકપાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 01 ટ્રેનમાંથી ઉતરી ભાગવા જવાની કોશિશ કરતા ફરજ ઉપર આર.પી.એફ એસ.આઇ પી.એફ. રામ કુલ મીના તેમજ વુ.હેડ કોન્સ્ટેબલરમીલાબેન.એ.એસ. આઈ નીતિશભાઈ,પ્રો. કો. સુરેશભાઈ પોલીસ ટીમે આ કિશોર ને સમજાવી તેમના પરિવારનો નંબર ના આધારે સંપર્ક કરી પવન કુમાર શર્મા ને રૂબરૂ બોલાવી આધારકાર્ડ તેમજ અન્ય પુરાવા તપાસ કરી સુખદ મિલન કરાવ્યું હતું અગાઉ પણ આ પોલીસી જયપુર એક યુવતી તેમજ અન્ય જમ્મુ કશ્મીરકિશોરનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાયું હતું



