JAMNAGARJODIYA

વિદ્યાર્થીઓ ને પરીક્ષા ના સમયે રઝાડાવતું રાજકોટ એસ.ટી.તંત્ર 

હાલ ઉચ્ચ વિદ્યાર્થીઓ ની પરીક્ષા ઓ ચાલી રહી છે ત્યારે 8.45 9.30 13.00 14.30 ની રાજકોટ આમરણ રૂટ ની બસ એસ.ટી.તંત્ર મનસ્વી પણે જો હુકમી ના કારણે એમ.ડી.શ્રી જનરલ મેનેજર શ્રી ના કોઈપણ જાત ડર વગર મનફાવે ત્યારે રૂટ બંધ કરી દેતા હોય છે જાણે તાબા કર્મચારીઓ બિન્દાસ રૂટ બંધ કરવામાં માહિર થઈ ગયા છે હાલ ચિંતા નો વિષય એ છે કે ઉચ્ચ અભિયાસ ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ ચાલી રહી છે વિદ્યાર્થીઓ સ્ટેન્ડ પર કલાકો સુધી રઝળતા ભૂખ્યા તરસિયા દીકરીઓ ની સલામતી જોખમે રાહ જોતા રહે છે ત્યારે એસ.ટી.તંત્ર જાણતું હોવા છતા રૂટ બંધ કરે છે એસ.ટી.તંત્ર ના કર્મચારીઓ વિદ્યાર્થીઓ મજાક ઉડાવતા હોય તેમ જવાબ આપે છે જોવડાવી લવ પછી ફોન કરૂં છું ફોન કરતા જ નથી લાચાર વિદ્યાર્થીઓ ફોન ની રાહ માં ન ઘરનો કે ન ઘાટ નો તંત્ર વાંકે ને પાપે કિંમતી સમય બગડે છે એમ.ડી.સાહેબ તેમજ જનરલ મેનેજર શ્રી ના તાબા કર્મચારીઓ સી.ટી.સી.એમ.માંડી સ્ટેન્ડ ઇન્ચાર્જ સુધી ના જવાબદાર કર્મચારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા ભવિષ્ય બગડતા વિદ્યાર્થીઓ રાહ જોઈ બેસી રહે છે છતાં પણ તંત્ર રૂટ બંધ છે તેવો જવાબ પણ નથી આપતું હાલ રાજકોટ વિભાગના અધિકારીઓ દ્વારા દિવાળી પર સુરત પર પ્રાંતિઓ તેમજ વિવિધ સ્થળોએ જવા આવવા એક્સ્ટ્રા બસો દોડાવવા ની જાહેરાત કરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરવા નો સીલસીલો ઝારી રાખશે કે કેમ રઝડાવશે કે કેમ તેમની દીવાળી બગાડશે કે સુધારશે કે કેમ કારણ કે કોઈપણ કાર્યક્રમો યોજાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરી રઝડાવવા મા માહિર બની ગયુ છે એસ.ટી.તંત્ર એક્સ્ટ્રા બસ દોડાવવાના નિયમ હોય છે કે તેમની પાસે સ્પેર વાહનો માંથી એક્સ્ટ્રા સંચાલન કરવા નુ હોય છે પણ નિયમ ને ઘોળી ને પી ગયા હોય તેવો ઘાટ સર્જાય છે દિવાળી ના તહેવારો તંત્ર રઝડાવશે કે કેમ તે આવનારો સમય બતાવશે.

રિપોર્ટર લલીતભાઈ નિમાવત

Back to top button
error: Content is protected !!