JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં યોજાયો ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ

જામનગર શહેર ની એપલ ઇન્ટરનેશનલ સ્કુલમાં વાહન વ્યવહાર કમિશનર શ્રી , ગુજરાત સરકાર ની કચેરી તથા RTO  જામનગર ની ટીમએ ટ્રાફીક અવેરનેશ મોબાઈલ વેન તથા વનરજભાઈ વેગડ અને તેની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફીકના નીયમો અને રોડ પરના વિવિધ સાઈન બોર્ડની જાણકારી આપી, તેમજ ટ્રાફીક અવેરનેશ વેન દ્વારા વિડીઓ ના માધ્યમથી બાળકોને વાહન ચલાવવાના નિયમો થી અવગત કરાવ્યા હતાં. આ કાર્યક્રમ માં એપલ સ્કુલના ધોરણ – 9 થી 12માં અભ્યાસ કરતા 245 થી વધુ બાળકોએ  ભાગ લીધો હતો. અને રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેશ અંગે ની માહિતી પ્રાપ્ત કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત R.T.O. ટીમ નો શાળા નાં આચાર્ય શ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!