GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું

તા.૩૦/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મહિલા મતદાતાઓને “દશ મિનીટ,દેશ માટે” ફાળવવા અનુરોધ કરાયો

Rajkot, Jasdan: દેશના મહાપર્વમાં લોકો સહભાગી બને તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આયોજન કરાયું હતું.

૭૨ – જસદણ વિધાનસભા મતવિસ્તારની કે.જી.કે ડાયમંડ કંપની ખાતે પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાના અધ્યક્ષસ્થાને કંપનીના વર્કર્સને તા.૦૭ મેના રોજ મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે સૌ વર્કર્સને “અવસર લોકશાહી”ના શબ્દોની થીમનું ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા મતદાતાઓને “દશ મિનીટ દેશ માટે” ફાળવવા અનુરોધ કર્યો હતો. આ અભિયાનમાં પ્રાંત અધિકારીશ્રીને “સેલ્ફી પોઇન્ટ” પર સેલ્ફી લઇ મતદાન કરવા અંગે જુસ્સો બતાવ્યો હતો. આ તકે ઉપસ્થિત સર્વેએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!