GUJARATJETPURRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુરના દાસી જીવણપરા આંબેડકર પાર્ક ખાતે ગૌતમ બુધ્ધ યુવા મંડળ અને આંગણવાડીના બાળકોએ વુક્ષ રોપણ કરવામાં આવ્યું

તા.૭/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુર શહેરના દાસી જીવણપરા આંબેડકર પાર્ક ખાતે ગૌતમ બુધ્ધ યુવા મંડળ દ્વારા વુક્ષાં રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ આંગણવાડીના બાળકો મહિલાઓ તેમજ વડીલો યુવાનો દ્વારા 200 જેટલા વુક્ષ રોપણ કરવામાં આવ્યું હતુ
વૃક્ષો આપણા જીવનને ટકાવી રાખવા માટે ૧ વૃક્ષ ઉપયોગી પરીબળ છે. માટે દરેક વ્યક્તિ વાવી અને પર્યાવરણને બચાવવું જોઈએ એ નૈતીક ફરજ આપણી છે. ના સંદેશ સાથે જેતપુરના નવાગઢ પાસ આવેલ દાસી જીવણપરા આંબેડકર પાર્ક ખાતે વુંક્ષા રોપણ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ જેમા આંગણવાડીના બાળકો મહિલાઓ વડીલો યુવાનો સહિત સંખ્યામાં લોકોએ 200 જેટલા વુક્ષા રોપણ કરવામા આવ્યું હતુ






