જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મુકતાબેન કનૈયાલાલ દરજી (યુ.કે) સહયોગથી વેકરાફળી પ્રાથમિક શાળા માં તિથિ ભોજન પીરસવામાં આવ્યું
3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મુકતાબેન કનૈયાલાલ દરજી (યુ.કે) સહયોગથીધનપુરા ગામ.વિરમપૂર થી.૩.કિલોમીટર.દૂર આવેલી વેક રાફળી પ્રાથમિક શાળાધનપુરા. ગામ (વિરમપુર,)..તા. અમીરગઢ. વેકરાફળી પ્રાથમિક શાળા મહાદેવ વાળી શાળા માં તારીખ 3 સપ્ટેમ્બર 24 ના મિસ્ટાન સાથે તિથિ ભોજન પીરસાયુ અને રમીલાબેન નવિનલાલ ચૌહાણ (યુ.કે) સહયોગથી ચોકલેટ અનેખમણ નું નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદમળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યાઆ સેવા કાર્યમાંજીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ.ખત્રી, ચેતન ભાઈ દરજી. મનીષ પરમાર .રાનીની બેન જોષી ચિરાગભાઈ દરજી. પરાગભાઈ સ્વામી. સોનુભાઈ રેડિયમ વાળો. ,હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.શાળા ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કુલ બેગ નાસ્તો અને ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ. સ્ટેશનરી સામાન નું વિતરણ કરવામાં આવે છે.





