GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

jmc-ફુડ વિભાગ અખાદ્ય ખુલામાં ફેંકે છે??

જામનગર મહાનગર પાલિકાના કમીશનર શ્રી મોદીની સુચનાથી અને ડી.એમ.સી.શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ ફુડ વિભાગ જે ચેકીંગ કરે છે ત્યારે અખાદ્ય ચીજ વસ્તુ ખુલ્લામાં ફેંકે છે તેવો ફોટો તેમણે જ આપ્યો છે આમ કેમ?? ભેગી એક ગાડી રાખો વેસ્ટ નિકાલની તેમ જાણકારોનો મત છે

બીજી ય એક બાબત મહત્વની છે કે અખબારી યાદી ઝડપથી આપી શકાય

પરંતુ આવી દરેક કામગીરી બાદ કાગળોના ચિતરામણ ઘણા હોય છે કોઇપણ દરોડા તપાસ જપ્તી રીકવરી વગેરે બાદ કાયદાકીય બાબતો ટાંકી ડ્રાફ્ટીંગ કરાય કે કેસ તૈયાર થાય કે  વહીવટી  અહેવાલ બને લેબમાં મોકલવાના નમુનાના ખર્ચ પાડવાથી માંડી રકમ ચુકવવી સીલીંગ વગેરે કાળજી પુર્વક કરવાના રહેતા હોય છે વળી ઘણી કસરત બાદ જો જે તે સ્થળ સીલ ન કર્યુ હોય તો  ફરી ત્યાને ત્યા એ જ નાસ્તો વેંચાતો જોવા મળતો હોય છે

વળી નાસ્તા રેકડી ઠેલા વાહનના ઠાઠામાં વેંચનાર આ ચીજ વસ્તુ જ્યાથી બનાવી લાવતા હોય ત્યા પણ જોવા જેવુ હોય છે

સ્વચ્છતા

ગ્લોવ્ઝ

હેલ્થ પરીક્ષણ

તાજી જ વસ્તુ વેંચવી

રોજ વધેલી ચટણીઓ વગેરે ફેંકી દેવા

આજુ બાજુ ગટર કચરા કે માખી મચ્છર વગેરે    જીવજંતુ ઉપદ્રવ ન હોય ત્યા જ વેચાણ કરવુ

ખાદ્યપદાર્થો  ઢાંકીનેજ રાખવા

વાસણો ઉટકીને સાફ કરવા

લુછીને કોરા કરાવા

પાણી ફીલ્ટર્ડ અને ક્લોરીનેટેડ કરવુ

વગેરે અનેક બાબતો છે તેના પાલન કેમ કરાવાતા હશે??

 

  બાકી વિગત મુજબ  જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. શ્રી પરમાર શ્રી જાસોલીયા તેમજ ટીમ  દ્વારા ધરારનગર -૨ મા આવેલ કોલેરા પોઝીટીવ કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ધરારનગર -૨ મા ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન અંગે કુલ ૨૫૦ ટેબ્લેટ નું વિતરણ કરી સ્થળ પર ક્લોરીનેશન કરવા ની કામગીરી કરવામાં આવેલ જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.
ક્રમ પેઢી નામ:- વિસ્તાર રીમાર્કસ
૧ શિવાલય ફરસાણ ધરારનગર -૨ પાણી મા કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા
૨ દાતારી સમોસા ”
૩ જાહેર આમલેટ સેન્ટર ” ”
૪ કે.જી.એન.ટી સેન્ટર ” ”
૫ તાજ હોટલ ” ”
૬ નિગાહે કરમ આમલેટ ” ”
૭ શાહીદી હોટલ ” ”
૮ અરહાન રેસ્ટોરન્ટ ” ”
૯ પા કોઠાવાળા હોટલ ” ”
૧૦ ઇન્ડિયા પાણીપૂરી ” ”

 જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા.તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા , અંગે સુચના આપવામાં આવેલ જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.
ક્રમ પેઢી નામ:- વિસ્તાર રીમાર્કસ
૧ નીલકંઠ પાણીપુરી નીલકંઠ મહાદેવ મંદિર ૨૦ લીટર પાણી , ૨ કિલો બટેટા માવો નાશ કરાવેલ
૨ આશાપુરા ફાસ્ટફૂડ ” ૧૮ લીટર પાણી , ૧ કિલો બટેટા માવો નાશ કરાવેલ
૩ વિજયભાઈ વડાપાઉં ” ૨ લીટર સોસ નાશ કરાવેલ
૪ આશાપુરા ડીશ ગોલા તળાવ ની પાળ સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા
૫ જય અંબાજી સોડા ” ”
૬ આશાપુરા ફાસ્ટફૂડ ” ૫૦ લીટર પાણી , ૨૦ કિલો બટેટા માવો નાશ કરાવેલ
૭ નીલેશભાઇ (JR ફ્લેવર પાણીપુરી ) ” ૨૫ લીટર પાણી , ૨ કિલો બટેટા માવો નાશ કરાવેલ
૮ એ-વન પાણીપુરી ” ૩૦ લીટર પાણી , ૧૦ કિલો બટેટા માવો નાશ કરાવેલ

 રાજ્ય સરકાર શ્રી ની સુચના મુજબ મીડિયા ના અલગ અલગ માધ્યમ થી મળેલ સમગ્ર ગુજરાત મા જીવાંત અંગે ની ફરીયાદ અનુસંધાને રાજ્ય સરકાર શ્રી તેમજ ભારત સરકાર ના FOSCOS એપ્લીકેશન મા હોટલ /રેસ્ટોરન્ટ વગેરે જગ્યા એ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેકશન કરી પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ , મેડીકલ સર્ટીફિકેટ વગેરે તત્કાલ કરાવી તમામ હોટલ રેસ્ટોરન્ટ ના ઈન્સ્પેકશન રીપોર્ટ ઓફિસ કોમ્પ્યુટર દ્વારા તાત્કાલીક સદર ડોક્યુમેન્ટ FOSCOS મા જઇ અપલોડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબ પેઢી ની મુલાકાત લીધેલ .

ક્રમ પેઢી નામ:- વિસ્તાર રીમાર્કસ
૧ વેજ પેલેટ રેસ્ટોરન્ટ ત્રણબતી નામ.હાઇકોર્ટ ના હુકમ અન્વયે પેઢી નું નામ ગુજરાતી મા લખવું.,તેમજ જે તેલ નો ઉપયોગ કરતાં હોય તે બોર્ડ મા દર્શાવવું. તેમજ પીવા ના પાણી મા કલોરીનેશન કરવું.
૨ પ્રસાદમ રેસ્ટોરન્ટ ભૂમિ પ્રેસ સામે ”
૩ કલ્પના હોટલ ત્રણ બતી ”
૪ રાજભોગ રેસ્ટોરન્ટ (હોટલ કલાતીત ) ડી.એસ.પી.બંગલો રોડ ”
૫ વિષ્ણુ હલવા હાઉસ ” ”
૬ જય ભવાની સ્વીટ & નમકીન ત્રણ બતી ”
૭ મદ્રાસ હોટલ ” ”
૮ હોટલ સેલિબ્રેશન ઇન્દિરા માર્ગ ”
૯ હોટલ સયાજી ગુરુદ્વારા રોડ ”
૧૦ જેઠાલાલ રેસ્ટોરન્ટ ” ”
૧૧ આતિથ્ય રેસ્ટોરન્ટ વાલકેશ્વરી નગર ”
૧૨ આરામ રીફ્રેશમેન્ટ પી.એન.માર્ગ ”
૧૩ શ્રી લક્ષ્મી હોટલ & નાસ્તા ભુવન ત્રણબતી ”
૧૪ ભાગ્યોદય રાજપુતાના લોજ બદ્રિ કોમ્પલેક્ષ બાજુમાં ”
૧૫ ઝમઝમ રેસ્ટોરન્ટ ધનશેરી વિસ્તાર ”
૧૬ બ્રાહ્મણીયા લોજ બદ્રિ કોમ્પલેક્ષ ”
૧૭ કાફે પેરેડાઈઝ બેડી ગેઈટ ”
૧૮ યમ્મીસ ફૂડ અંબર સિનેમા સામે ”
૧૯ ન્યુ સુરેશ પરોઠા હાઉસ જી.જી.હોસ્પિટલ સામે ”
૨૦ કૈલાષ ફરસાણ લીમડા લાઈન TPC – 20
૨૧ શિવ શક્તિ નાસ્તા ભુવન જુના રેલ્વે સ્ટેશન TPC – 9.5
૨૨ શ્રી જુલેલાલ સ્વીટ માર્ટ ” TPC – 11.5
૨૩ આશનદાસ સ્વીટ માર્ટ ત્રણબત્તી ચોક TPC – 28 જણાતા ૫ KG તેલ નો સ્થળ પર નાશ કરેલ છે.
૨૪ ગોર ફરસાણ માર્ટ ” TPC – 16
૨૫ શ્રી ઉમિયા ભજીયા હાઉસ બેડી ગેટ TPC – 18
૨૬ મયુરી ભજીયા ટાઉન હોલ TPC – 14
૨૭ પરેશ ફરસાણ ત્રનબતી વિસ્તાર અનહાઈઝેનીક બેસન લાડુ/મોતીચૂર લાડુ જણાતા સ્થળ પર ૨૦ KG નાશ કરાવેલ છે.TPC – 12.5,

 જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા દિગ્વિજય પ્લોટ ૬૨ મા આવેલ સસ્પેક્ટ કોલેરા કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા દિગ્વિજય પ્લોટ ૬૨ મા ખાણીપીણી જેવી કે લુઝ ડ્રીન્કીંગ વોટર, ચા ની લારી, ફાસ્ટફૂડ, ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન અંગે કુલ ૧૫૦ ટેબ્લેટ નું વિતરણ કરી સ્થળ પર ક્લોરીનેશન કરવા ની કામગીરી કરવામાં આવેલ જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.
ક્રમ પેઢી નામ:- વિસ્તાર રીમાર્કસ
૧ જય શ્રી રામ દાલવાડી તળાવ ની પાળ પાણી મા કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, તેમજ ૩ kg ચટણી નો સ્થળ પર નાશ કરાવેલ છે
૨ મારાજ ઘુઘરવારા ” પાણી મા કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા
૩ આશા બેકર્સ ૫૬ દિગ્વિજય પ્લોટ ”
૪ દિયા લુઝ ડ્રીન્કીંગ વોટર ” ”
૫ અમદાવાદી પકવાન ૫૮ દિગ્વિજય પ્લોટ ”
૬ સોનાલી ફરસાણ ” ”
૭ ન્યુ અમદાવાદી પકવાન ” ”
૮ રાજુભાઈ પકવાનવારા ” ”
૯ કિરીટ હોટલ ઓશવાળ પોલીસ ચોકી ”
૧૦ રજવાડી ચા ” ”
૧૧ રાજ નાસ્તા હાઉસ ” ”
૧૨ બજરંગ ઘૂઘરા ” ”
૧૩ મુરલીધર ચા ” ”
૧૪ નાગરાજ કુલ પોઈન્ટ ” ”
૧૫ હરભોલે ભેલ દિગ્વિજય પ્લોટ ૧૮ ”
૧૬ ઈમ્પીરીયલ હોટલ ઓશવાળ પોલીસ ચોકી ”
૧૭ ચેતન્ય ખમણ ” ”

તદુપરાંત જામનગર શહેર મા આવેલ તમામ લુઝ ડ્રીન્કીંગ વોટર નું વેચાણ કરતાં આશામીઓ ને રૂબરૂ ઓફિસે બોલાવી મીટીંગ આયોજન કરી તમામ ને પાણી મા સુપર કલોરીનેશન જાળવવા તેમજ બોર ના પાણી નું બેક્ટોરીયલ ટેસ્ટ જલ ભવન ડીસ્ટ્રીક્ટ લેબોરેટરી મા તપાસ કરાવવા તાકીદ કરવામાં આવેલ તેમજ ખાલી જાર/બોટલ ને કલોરીનેટેડ વોટર થી સફાઈ કરવા જણાવવા આવેલ છે.

@__________________

BGBhogayata

b.sc.,ll.b.,dny(GAU),journalism (hindi)ind.rela.&personal mang.(dr.r.prasad uni.)

gov.accre.Journalist

jmr

8758659878

[email protected]

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button