GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નજીક ગોકળપુરા પાટિયા પાસે બુલેટ ચાલકે એકટીવાને ટક્કર મારતાં એકટીવા ચાલકનું મોત

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન નજીક ગોકળપુરા પાટિયા પાસે જતા રોડ ઉપર રાજવિરસિંહ લક્ષ્મણસિંહ સોલંકી પોતાના કબજાના બુલેટ મોટરસાયકલ જીજે-૧૭-બીએસ-૧૦૩૬ લઇ બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી લઈ આવતા બુલેટ મોટર સાયકલ સ્લીપ મારી જતા સામેથી આવતી એકટીવા ચાલકને અથડાતા પોતાના શરીરે ઓછી ઈજા તથા કમરના ભાગે ફેક્ચર તથા ફરિયાદીને ડાબા ખભા ઉપર ફેક્ચર તથા જમણા કાન ઇજાઓ થતા મરણ જનાર એકટીવા ચાલક જયદ્રથસિંહ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!