GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

વિકસીતJMR-કો”ક માટે હાઇવે સાંકડો કર્યો!!??–CTPGને કહોને

વિકસીતJMR-કો”ક માટે હાઇવે સાંકડો કર્યો!!??–CTPGને કહોને

 

ચીફ ટાઉન પ્લાનર ઓફ ગુજરાત CTPG જામનગર અાવેલા…..ક્યા ફોર ટ્રેક સીક્સ લેન કરીશુ ??ચર્ચા સમીક્ષા વીઝીટ થઇ….પણ લાલપુર બાયપાસથી દરેડ-ચંગા-હરીપર રોડ….કોની રજુઆતથી ૬૦માથી ૩૬ મીટર થયો એ રીવર્સ DP ની ચર્ચા નહી…..જોવા માટે કોઇ લઇ ન ગયુ….કોઇએ સમીક્ષામાં લેવા ન દીધુ…..કાં તો કે જાડા ચેરમેનની સુચના હતી કે બીજા કોઇની?? એક્ટીવીસ્ટ નિતિન માડમ ની અરજી RTI ઠોસ રજુઆત બધુ જ છે……તે બાબતે કઇ હલચલ જ નહી….કેમ ભાઇ??”વિકસીત ભારત”….!! અહી તો ઉલટી ગંગા વહે છે…..કાં??શુકામ??

 

તંત્રના થાબણભાણાના રાજ્યકક્ષાએ પર્દાફાશ કરનાર કિશોર નથવાણી નો અભિપ્રાય કે…….”આ બધુ જ જંગી ‘વહીવટ’ થી થયુ છે….” એક જ બિલ્ડર માટે નહીતર જે રોડ ટ્રાફીક ઉદ્યોગ અને ડેવલપમેન્ટથી ભરપૂર હોય તે ટુંકા થાય?? જાડા ના જવાબદારો સામે પગલા ક્યારે?? અને સીફતથી સરકી ગયેલ જાડા નો મેઇન કીડો અને “વહીવટકરનાર” “વામન” ની સામે તો………..(સમજી જાવ યાર…!!)ACTION લેશો?? K.N. ના વેધક સવાલ

 

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરના રહેવાસી અને બાંધકામ /ડેવલપમેન્ટ ક્ષેત્રે અને કાચી જમીનનો લેવામાં પોતાનું આગવું નામ ધરાવતા અને હાલ જામનગર શહેર નગરસીમ ને પેરીફેરીમા દસ થી બાર કીમી ના અંતરમા અઢળક કાચી પાકી જમીન પોતાના કે પરીવારના સભ્યોના કે પાર્ટનરોના નામે ધરાવતા એવા જમન ફળદુ જેના વિશે આ માહિતી મહેસુલ ક્ષેત્રના એક અધીકારી દ્વારા ખાનગીમા જણાવાયુ છે

જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પોતાના દ્વારા જમનજી એ કાળો કેર વર્તાવ્યો છે તેમ અમુક ગ્રાહકોની બુમ ઉઠ્યાની ચર્ચા છે કેમકે ગેરકાયદેસર રીતે જમીનો પોતે પોતાના કબજામાં કરીને ગેરકાયદેસરની આંટી ઘૂંટીઓમાં પોતે લાંચ અનેક જુદા જુદા અધિકારીઓને આપીને આવી અનેક જમીનો કિલિયર કરાવીને તે જમીન ઉપર બાંધકામો ખડકી દેવામાં આવેલ છે તેવા અનુમાનો જાણકારોના છે તેમ જાં બાઝ કિશોર નથવાણીએ જણાવી ને ઉમેર્યુ છે કેતે બાંધકામો પણ અમુક પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે અને બાંધકામો સંપૂર્ણ પૂર્ણ થયા બાદ પણ અનેક પ્રકારના કબજાઓ પોતાના કબજામાં રાખવામાં આવેલ છે જામનગર કોર્પોરેશન જાડા દ્વારા નિયમોને આધીન અમુક સમય અને નિયમ મર્યાદા બાદ બાંધકામ કર્યા બાદ કોન્ટ્રાક્ટર એ બિલ્ડરે સોસાયટીને પોતાનું બાંધકામ સંપૂર્ણ થયેલ અને દસ્તાવેજ થયા બાદ સમય મર્યાદામાં સુપરત કરવાનું હોય છે પરંતુ આવા બિલ્ડરો દ્વારા અનેક જગ્યાઓ હજુ પણ પોતાના કબજામાં રાખેલી છે અને રહેવાસીઓને હેરાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે આવા જમીન માફિયાઓ વિરુદ્ધમાં સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે નહિતર આ બાબતે સંપૂર્ણપણે જામનગર પ્રશાસન તંત્ર પોતે જવાબદાર રહેશે

જામનગરના જાગૃત નાગરિક અને આગેવાન તેમજ જેનુ નામજ કાફી છે તેવા એક્ટીવીસ્ટ શ્રી નીતિન માડમ દ્વારા પણ એક સણસણતી રજુઆત કરી છે  કે જાડા ના સૂચિત માર્ગોને સાંકડા કરીને  ચોક્જકસ જમીન ધારો કોને ફાયદો કરાવી આપવાનો કારસો રચવામાં આવ્યો છે આ બાબતે જામનગરની ભાગોળે લાલપુર બાયપાસ પાસે જાડાએ વિકાસના નકશામાં 60 મીટર નો રસ્તો અને સેટેલાઈટ પાર્કથી લાલપુર ખંભાળિયા બાયપાસને જોડતા માર્ગને 30 મીટરનો રસ્તો કરવાનો પ્લાન રજૂ કર્યો હતો પણ શહેરી વિકાસ અને શહેરી ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રિવાઈઝડ ડેવલપમેન્ટ પ્લાન બનાવી આ રીતે માર્ગોને 60 મીટર માર્ગ ના બદલે 36 મીટર અને 30 મીટરના માર્ગના બદલે 20 મીટરનો માર્ગ કરીને દેવામાં આવેલ છે જે ખૂબ ગંભીર બાબત છે આ બાબતે પણ અનેક બિલ્ડરની સંજ્ઞાઓની બહાર આવનાર છે આની અંદર કોણ કોણ સંડોવાયેલ છે તેની વિગતો જો જાડા ના સંનિષ્ઠ કોઇ જાગે તેમના દ્વારા તપાસ આરંભમાં આવશે તેમ જ ગાંધીનગર થી તપાસ એજન્સી દ્વારા વિગતવાર તપાસ મેળવવામાં આવશે તો જ સાચી હકીકત અને સાચી વિગતો બહાર આવશે આમેય ઘણા કિસ્સાઓ એવા છે કે પ્લાન એટલે કે વિકાસ યોજના ઓ બદલે છે પરંતુ જો રોડની પહોળાઇ ઘટે એ તો હાલના વિકાસ ના યુગમાં રીવર્સ ગાડી ચાલે છે?? જે કોક એકાદ બે ના હીત સાચવવા થયુ છે જે કાયદાકીય રીતે ટકે એમજ નથી સરકારમાં આ રોડ ટુંકા કરવા સામે વાસ્તવિકતા જણાવી ફેર વિચારણા કરી ખરેખર વિકાસ કરતા હોય તો પહોળાઇ ઘટાડી તે રદ કરવા ઉદાહરણો સાથે અરજી કરાય અથવા કોર્ટમાં જવાય તો આ ઉલટો રકાસ નો હુકમ રદ થાય શકે અને આમ થાય તો ભાઇ જમન નુ શું થશે તેમ પણ એક્ટીવીસ્ટ અને અમુક ભ્રષ્ટ સનદી અધીકારીઓ સામે સરકારે પગલા લેવા પડ્યા છે તેવી આધાર પુરાવા સોગંદનામા સહિત અરજી કરનાર કિશોર નથવાણી એ નિતિન માડમની રજુઆત છેક સુધી ટકશે તેમ વિશ્ર્લેષણ સાથે અને અમુક અધીકારીઓના અભિપ્રાય મેળવી ને ઉમેર્યુ છે

નિષ્ણાંતો ના મત મુજબ સરકારે તેની સ્વચ્છ છબી જાળવવા ઠોસ પગલા લઇ રકાસ અટકાવી વિકાસ ફરીથી સ્થાપીત કરવો જ પડશે કેમકે સરકાર ઘણી બાબતો મા ફેર વિચારણા કરી ….”ઘણા સમયથી વિચારણા હેઠળ હતુ કે સરકારની નિતિ સાથે સુસંગતતા ન ધરાવતા નિર્ણય થયા છે તે બાંધકામો રોડ રસ્તાઓ સોસાયટીઓ નગરોના હાઇવે ના GDCR મુજબ ભુલ થય હોય તો પુન: વિકાસ આવશ્યક છે……..” તેમ કરી હુકમ કરી શકે છે અને તે જ ન્યાયીક રહેશે સરકારની નિતિઓ સાથે બંધ બેસતુ બનશે અને રોડ ટુંકો કર્યો તે ફરી પહોળો કરવાનો નિર્ણય કરી એકલ દોકલના નાણા ના જોરે થયેલ ભ્રષ્ટાચાર ને લપડાક મળશે તેમજ ભ્રષ્ટતા ને પોષતા બીલ્ડર અને તેના આકા એવા પડદા પાછળના નેતાઓ ને પણ લપડાક મળશે તેમજ ડેવલપમેન્ટ ના અડચણ રાજકીય વિકૃતિ દૂર થતા તે રાજકીય વ્યક્તિ કે વ્યક્તિઓ ચુપ થઇ જશે નહીંતર આ આખી તપાસ આવા માફિયાઓના કાળી કમાણીના કરતુંતો અને પૈસાના જોડે અનેક તપાસો જેમ ભૂતકાળમાં દબાઈ ચૂકી છે તેવી રીતે આ પણ તપાસ દબાઈ ચૂકી શકે છે

જેમ કે લાખાબાવળ ની જે જમીન નારીયેલી વાળી જમીનમાં લે વેચ પ્રકરણમાં પૂર્વ કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદારના હુકમો ની વિગતો માં અનેક પ્રકારની શંકા કુશંકાઓ જોવાઈ રહી છે અને આ તમામ વિગતો ખોટી વિગતો હોવાના કારણે અનેક લોકો દ્વારા હવે ખુલીને મેદાનમાં આવે છે અને અનેક સાચા રજૂઆત કરનાર અરજી કરનાર લોકો કોઈપણ ભ્રષ્ટાચારી કે કૌભાંડી ચમરબંધી કેમ ન હોય તેવો વિરુદ્ધમાં ગુજરાત સરકારમાં તપાસ એજન્સીઓમાં તેમજ ગુજરાત સરકાર શ્રી ની તપાસ એજન્સીને વિના સંકોચે એક પણ પ્રકારના ડર ભય વગર સાચી અને સાચા અર્થમાં વિગતો પ્રસારિત કરવી અને વિગતો સુપર્ત કરવી તે આપણા સૌ માટે એક સત્ય અને સાચી જીત છે અને સાચી લડત તેને જ કહેવાય કે આપણા પોતાના નામ જોગ સાચી રજૂઆત કરવી તે આપણો ધર્મ અને આપણી સાચી ફરજ છે


જામનગર નવાગામમાં રહેતા શ્રી નીતિનભાઈ માડમ દ્વારા તારીખ 25 11 2023 ના રોજ જાહેર માહિતી અધિકાર અધિનિયમના નિયમ અનુસાર મુદ્દા નંબર 2 ની માહિતી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગર પાસેથી મુદા વાઇઝ માહિતી માંગેલ છે અને જેના અનુસંધાને અનેક લોકોને રેલો આવી શકે તેમ છે કારણકે આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યો છે જેના કારણે અમુક અવાજ તત્વો વિરુદ્ધ ખુલીને બહાર આવું ખૂબ જરૂરી છે નહીંતર દિન પ્રતિદિન જામનગર શહેર તથા જિલ્લામાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ વધુને વધુ વધતા રહેશે અને જેના જવાબદાર અનેક માફિયાઓ રહેશે અને આવા માફિયા વિરુદ્ધ જો કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો પ્રજાનો વિશ્વાસ દિન પ્રતિદિન સરકાર તેમજ પ્રશાસન તંત્ર ઉપરથી રૂઢિ જવા લાગશે જે બાબત ખૂબ ગંભીર બાબત ગણાય છે

આ અંગેની રજુઆતના અંશો મુજબ….અમારી આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે ઉપર મુજબની તમામ રજૂઆતો ને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા અને અવાજ ચમરબંધીઓને ખુલ્લા પાડવા તેમજ ભ્રષ્ટ બાબતો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવી અને જો આપના દ્વારા આવું નહીં કરવામાં આવે તો અમો દ્વારા ગુજરાત સરકાર તેમજ રેવન્યુ વિભાગ મુખ્ય સચિવ શ્રી વિજિલન્સ તેમજ એન્ટિક કરપ્શન બ્યુરોને લેખિતમાં તમામ આધાર પુરાવા સાથે રજૂઆત કરવાની ફરજ પડશે જેની ગંભીરતા લેવી જરૂરી છે

જામનગરના અમુક કહેવાતા માફિયાઓ વિરુદ્ધ રજૂઆત અને અરજીઓ કરતા અનેક લોકોના પગ થથરી ઊઠે છે અને રજૂઆત કરવાથી ખૂબ ડરી રહ્યા છે પરંતુ બેથી ત્રણ જાબાજ અરજદારો દ્વારા અનેક પ્રકારની સાચા અર્થમાં રજૂઆતો કરેલી છે અને જેની રજૂઆતને પ્રાંત અધિકારી કલેકટર કચેરી દ્વારા ગંભીરતા આપવામાં આવેલ નથી જે ખૂબ ચિંતા ની વાત છે પરંતુ હવે અમો દ્વારા જ્યાં સુધી સંપૂર્ણપણે તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રજૂઆત અને ફરિયાદનો મારો ચાલુ રાખીશું અને તેમ છતાં કાર્યવાહી નહિ કરવામાં આવે તો અમારે ન છૂટકે ગાંધીનગર સચિવાલય રેવન્યુ વિભાગ મુખ્ય સચિવ શ્રી તેમજ ગુજરાત સરકારશ્રીની તપાસ એજન્સીઓને તમામ આધાર પુરાવા સાથે ફરિયાદ અને રજૂઆત કરવાની ફરજ પડશે અને જો તેમ છતાં ન્યાય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ન્યાયતંત્ર અમદાવાદ ખાતે તમામ કાગળોના આધારોને ધ્યાનમાં રાખીને વધુ કાર્યવાહી કરવાની ફરજ પડશે જે જામનગર પ્રશાસન તંત્રને અમો દ્વારા જણાવીએ છીએ તેમ પણ કિશોર નથવાણીએ જણાવ્યુ છે જેથી રાહ જોઇએ નવી અરજી નવા પુરાવા નવા આધારોની જે દૂધ નુ દૂધ ને પાણી નુ પાણી કરસે જ તેમ જાણકારોએ નિષ્નબાંતો એ સમગ્ર પણે આ વિષયને જોઇ ને સમીક્ષા કરતા અા લખનાર ને તેના અહેવાલ અને એકઠી કરેલ માહિતીને સમર્થન આપતુ તારણ આપ્યુ છે

સરકારમા ઠોસ રજુઆત થાય તો વિકાસ ના બદલે થયેલ રકાસ રદ થઇ ફરી રોડ પહોળો થાય શકે જ…….પણ પેલા આપણા બિલ્ડર બિચ્ચારાના બાંધકામો તોડવા પડે ને……?? “વહીવટ” પાછા મળે નહી ને?? પણ મારા ભાઇ કટક લઇ રેકડી ઉથલાવવાના પોઝ આપનારા ઓટલા તોડવા દોડનારા અહી આ રોડ ઉપર બાંધકામ થયુ ત્યારે એ બધા વિભાગનાં કર્મયોગીઓ ક્યા હતા ?? કે ઉપરથી સુચના હતી આંખ આડા કાન કરવાની હેં??

સરકારની નિતિ ડેવલપમેન્ટ ની છે રોડ પહોળા થાય કોઇ દિવસ ટુંકા ન થાય માટે સરકારને અરીસો બતાવો તો વિકસીત ભારત ની જરમ વિકસીત હાલાર સાર્થક થઇ જાય તેવો વેધક સવાલ છે જંગ લડનાર એક્ટીવીસ્ટ નિતિન માડમનો….હા

_______________

@____RTI ACTIVIST અને ૯૦૦મીટર….૩૦૦ મીટર….૧૦૦ મીટર….વાળી લડતમા તંત્રની ઉંઘ ઉડાડી અમુક ને શીયાંવીયાં કરાવનાર નિતિન માડમના આ વેધક સવાલ વાળા તિખારા વાંચો….બધુ સમજાય જશે…….વાંચો સાર

 

>લાલપુર ચોકડીથી દરેડ GIDC ચંગા હરીપર હાઇવે જે જાડા ના DP મુજબ ૬૦ મીટરનો હતો તે ટુંકો કરી ૩૬ મીટરનો જ કેમ થઇ ગયો??(સામાન્ય રીતે રોડ રસ્તા ડીપી કપાત વગેરે માટે રજુઆતો થાય આવેદન અપાય રેલી રેલા થાય તો ય ઘણી વખત રેલા ન આવે… લોકો ત્રાહીમામ થાય….કંટાળે….રજુઆત ભુલી જાય….કોક ના દબાણ આવે…..સમજાવી લેવાય…..પરંતુ….તે રજુઆત મુજબ ન થાય તે ન જ થાય….કાં તો કે ….’મન બનાવી લીધુ છ’ ગરીબોની સરકાર એ.)અને આ અંગે કોની માંગણી હતી કોની રજુઆત હતી?? કે આ બીલ્ડર માટે??કેમકે પાછળ નદી છે ને ભાઇનુ કઇ મીલકત નો હિસ્સો ન કપાય એ જોવાની કેટલાકની ફરજ હોય છે ને??

>તેવીજ રીતે ઇવા પાર્ક થી એપલ ગેટ સુધીનો ૩૦ મીટર રોડ ૨૦ મીટર નો થઇ ગયો શું કામ?? આ અંગેની પણ કોની માંગણી કોની રજુઆત છે??

>…..કે પછી બંને રોડ માટે જાડા ની દરખાસ્ત લઇ કોક ગાંધીનગર રૂબરૂ જઇ આવેલુ “જંગી સામાન” સાથે લઇને??

>DP રીવાઇઝડ વખતે ટાઇન પ્લાનીંગ એક્ટની જોગવાઇઓના પાલન થયા છે?? ડ્યુ પ્રોસીઝર થઇ છે??

>લાલપુર ચોકડીથી લાલપુરના રોડ ઉપર GIDC છે અનેક બિનખેતી છે ઘણો વિકાસ છે ૨૫ કીમી સુધી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે……..ધમધમતો હેવી ટ્રાફીક છે……છતાય….રોડની પહોળાઇ શા માટે ઘટાડાઇ??

> આ રોડ તેમજ લગત રોડ બધે જ ખુબ ટ્રાફીક હોઇ ટ્રાફીક જામ પણ થાય છે માટે લગત એવો રૂપીયા ૬૫ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બને છે તેમ છતા આ રોડને સાંકડો કાં કર્યો??અહીથી જ તમારૂ રીવર ફ્રન્ટ( નાટક ભાગ ૧….પછી પરદો…..).શરૂ કરવાનો થશે તેમ છતા…??

>રાજ્યના ચીફ ટાઉન પ્લાનર જામનગર આવેલા ત્યારે વધતા વિકાસ અને જરૂરીયાત ને ધ્યાને લઇ જે જે ફોરલેન રોડ છે તે સીક્સલેન કરવા જરૂરી હોય તેના નિરીક્ષણ ચર્ચા સમીક્ષા થઇ પરંતુ આ રોડ જેમા વિકાસ ને બદલે રકાસ થયો તે કોઇએ ધ્યાન ન દોર્યુ કાં?ભાઇ?? જાડા ચેરમેન ની સુચના હતી??કઇ વાંધો નહી અમે ધ્યાન દોરીશુ….જુઓને તમે પછી મૌજ પડે ઇ ….જમાવટ થાય ઇ….દોડધામ અને “” એટેચ્ડ “”” ના ફેરા વધશે ઇ……

> આ જ નહી તો કાલ કાલ નહિતો પરમ દિવસ ….આ બાબતે રીઝલ્ટ લાવવુ જ છે….શું ક્યો છ??

___________
$$$$ ખાસ વાત……. $$$$$$$

આ અહેવાલ સોગંદનામા ઉપર લઇ પહેલા CTPG ને અપાશે….તેઓ જો અસમર્થતા દર્શાવશે ૩૦ દિવસમાં તો નવુ સોગંદનામુ CMO અને PMO તેમજ VIGILANCE અને વિધાનસભામાં મોકલવા આેક્ટીવીસ્ટ નિતિન માડમને સલાહ સુચન મળ્યા છે….જો પછી જોવા જેવી ન થાય તો…..આ ગેરંટી છે લખનારની….!!WOW

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!