ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી વિકસિત ભારત વીકસિત ગુજરાત ની થીમ પર કરવામાં આવી હતી જેમાં જુનાગઢ જિલ્લા ની 28 જેટલી શાળાઓ 3 કોલેજો પર તથા 2 જાહેર કાર્યક્રમો કરવા માં આવ્યા જેમાં 8853 જેટલા વિદ્યાર્થીઓ તથા 2000 જેટલા કોલેજ તથા આમાં જનતા એ ટોટલ 10853 જેટલા લાભ લીધો આ કાર્યક્રમમાં ફન વિથ સાયન્સ, ફન વિથ મેથ્સ, આકશ દર્શન,ઓનલાઇન ક્વીઝ,પીપીટી,ફિલ્મશો,વિજ્ઞાન મેળા, વર્કશોપ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ગુજકોસ્ટ ગુજરાત સરકાર દ્વારા આ કાર્ય સંગ્રહ ગુજરાતમાં આ પ્રવૃત્તિઓ હાથધરવામાં આવી હતી. કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ જણાવેલ છે .
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરિયા – કેશોદ