સાબર સ્ટેડિયમ ખાતે “ડોઝ બોલ” એસોસેશિયન ગુજરાત ” દ્વારા જુનિયર “ડોઝ બોલ” સ્પર્ધાનું આયોજન થયું.

*આજે સાબર સ્ટેડિયમ ખાતે “ડોજ બોલ” એસોસેશિયન ગુજરાત ” દ્વારા જુનિયર “ડોઝ બોલ” સ્પર્ધાનું આયોજન થયું.*
*જેમાં હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા સાહેબ દ્વારા સ્પર્ધા નિહાળી અને ટ્રોફી તેમજ મેડલ અર્પણ કરીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા.*
*આ પ્રસંગે તાલુકા મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ ,શ્રી પલક સુંદરવા (ગુજરાત ડોઝ બોલ જનરલ સેક્રેટરી) , સિનિયર વાઇઝ પ્રેસિડેન્ટ શ્રી પીન્ટુ ભાઈ , સિનિયર વાઇજ પ્રેસિડેન્ટશ્રી ગૌરવ સુરેન્દ્રસિંહ, રેફરી બોર્ડ ચેરમેનશ્રી હર્વિંદરસિંહ ઉપસ્થિત રહ્યા.*
*Boys- 15 ટીમોએ ભાગ લીધો, જેમાં અરવલ્લી ટીમ ગોલ્ડ મેડલ , અમદાવાદ સિલ્વર મેડલ ,વડોદરા સિટી બ્રોન્ઝ મેડલ*
*Gils – 5 ટીમોએ ભાગ લીધો જેમાં – અમદાવાદ સીટી ગોલ્ડ મેડલ , વડોદરા સિટી – સિલ્વર , છોટા ઉદેપુર – બ્રોન્ઝ.*
સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને રમત વિશ્વસનીય રીતે યોજાઈ.
અહેવાલ:- પ્રતિક ભોઈ


