યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ફેડરે શન ઓફ ઇન્ડિયા દ્વારા પુણે મહારાષ્ટ્ર ખાતે તારીખ ૨૦/૧૨/૨૦૨૪-૨૨/૧૨/૨૦૨૪ દરમિયાન યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધા તથા સિલેક્સન ટ્રાયલ ફોર એશિયા માં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વુમન લોકરક્ષક કાજલ બેન વીરાભાઈ દયાતર નાઓ એ તેમના કોચ પ્રશાંત પિલ્લાઈ સર પાસેથી તાલીમ લઈ ૯૦+ ઓપન વેઇટ કેટેગરી માં ભાગ લઈ ફૂલ પાવર લીફ્ટિંગમાં સિલ્વર મેડલ,બેન્ચ પ્રેસ માં ૧ ગોલ્ડ મેડલ, અને ડેડલીફ્ટ માં ૧ ગોલ્ડ મેડલ મળીને ફૂલ ૨ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ મેળવી ૨૦૨૫ માં સુરત ખાતે યોજાનારા એશિયા પાવર લીફ્ટિંગ સ્પર્ધા માટે સિલેકશન પામ્યા છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ