GUJARATJUNAGADHKESHOD

સુરત ખાતે પોલીસ માં ફરજ બજાવતા કાજલબેન વીરાભાઈ દયાતરને સી.પી સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું

સુરત ખાતે પોલીસ માં ફરજ બજાવતા કાજલબેન વીરાભાઈ દયાતરને સી.પી સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું

W.L.R. કાજલબેન વીરાભાઈ દયાતર બ.નં. ૫૮૮ સી-ડંપની, પોલીસ મુખ્ય મથક, સુરત શહેરનાઓએ મુંબઈ ખાતે યોજાયેલ ૮૪+ વજન શ્રેણીમાં યુ.પી.એફ.આઈ. નેશનલ ડેડલીફ્ટ ચેમ્પીયનશીપ-એપ્રિલ-૨૦૨૪ માં ૧-ગોલ્ડ મેડલ સુરત ખાતે યોજાયેલ ૮૪+ વજન શ્રેણીમાં યુ.પી.એફ.આઈ. સ્ટેટ પાવર લીફ્ટીંગ ચેમ્પીયનશીપ-જુન-૨૦૨૪ માં ૩- ગોલ્ડ મેડલ સુરત ખાતે જુન-૨૦૨૪ માં યોજાયેલ સ્ટેટ પોલીસ પાવર લીફ્ટીંગમાં ૮૪+ વજન શ્રેણીમાં ૧- ગોલ્ડ મેડલ  અમદાવાદ ખાતે જુલાઈ ૨૦૨૪ ડીજી કપ પાવર લીફ્ટીંગમાં ૮૪+ વજન શ્રેણીમાં ૧- ગોલ્ડ મેડલ છતીસગઢ ખાતે- સપ્ટેમ્બર-૨૦૨૪ માં યોજાનાર ઓલ ઇન્ડીયા પોલીસ પાવર લીફ્ટીંગ માટે ૮૪+ વજન શ્રેણીમાં સિલેક્ટ થયેલ છે તથા લખનઉ ખાતે- સપ્ટેમ્બર-૨૦૨૪ માં યોજાનાર ઓલ ઇન્ડીયા રેસલીંગ ક્લસ્ટર આર્મ રેસલીંગ માટે ૮૦+ વજન શ્રેણીમાં સિલેક્ટ થઈ સ્પોર્ટસ લેવલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુરત શહેર પોલીસનું નામ રોશન કરેલ છે. જે આપના ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પ્રદર્શનને બિરદાવતા આપને આ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવે છે. આપ ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન થડી કારકિર્દીને ઉજળ બનાવો એવી શુભકામના પાઠવવામાં આવી….

અહેવાલ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!