
નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા ખાતે શિક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવી
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૨૪/૦૭/૨૦૨૪
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે શિક્ષા સપ્તાહ ઉજવણી અંતર્ગત ટી.એલ.એમ દિવસ ની ઉજવણી બાળકો અને શિક્ષકો સાથે મળીને વિષય અંતર્ગત સુંદર ટી.એલ.એમ બનાવી કરી જેમાં ધોરણ 1 થી 8 ના બાળકો એ સુંદર ભાગ લઈ ..સુંદર રજૂઆતો કરી.


