WANKANER:વાંકાનેર વોર્ડ નંબર ૭ માં વૃક્ષો વિતરણ સાથે વૃક્ષારોપણ કર્યું!!!

WANKANER:વાંકાનેર વોર્ડ નંબર ૭ માં વૃક્ષો વિતરણ સાથે વૃક્ષારોપણ કર્યું!!!
વાંકાનેર પંથકમાં હરિયાળી સાથે પર્યાવરણ જતન ના ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડમાં કે નામ ને સાર્થક કરવાના પ્રયાસો ના ભાગે વાંકાનેર શહેર અને કરાવી વિસ્તારમાં 67 વિધાનસભા વાંકાનેર કુવાડવા પંથકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના માર્ગદર્શનથી સર્વે વોર્ડ નંબર ૧ થી ૭ માં ધારાસભ્યના સમર્થકો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો દ્વારા વાંકાનેર શહેરના વોર્ડ નંબર ૭ માં આરોગ્ય નગર માં વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું
જેમાં લીમડો પીપડો બિલી આસોપાલ ગુલમોલ જાફળી સહિત વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કાર્યક્રમ સાથે વોર્ડ નંબર 7 માં વૃક્ષારોપણ કાર્યક્રમ 51 વૃક્ષો થી જય ગણેશ થઈ ગયા છે જે હવે વિવિધ વિસ્તારોમાં જીતુભાઈ સોમાણી ના સમર્થકો અને ભાજપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોજેદારો દ્વારા વડાપ્રધાન ના સંકલ્પ એક પેડમાં કે નામ અંતર્ગત વાંકાનેર પંથકમાં હરિયાળી સાથે પર્યાવરણ જતન કાર્યક્રમો સ્વરૂપે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે







