નરેશપરમાર. કરજણ,
કરજણ ને.હા48 ઉપર અજાણીયા વાહનની ટક્કરે મહિલાનું મોત
કરજણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત – અજાણ્યા વાહનની અડફેટે મહિલા નું કમકમાટી ભર્યું મોત
કરજણ ને.હા.નં ૪૮ ઉપર શિવ કૃપા હોટલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત. એક બાઈક સવારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત, મહિલા સાથે બાઈક પર હતી પુત્રી, બાળકીને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી મહિલા પોતાના પિયર જતા મોત ભરખી ગયું. ઘટના સ્થળે થી અજાણ્યું વાહન તેમજ બાઈક સવાર સ્થળ ઉપરથી પલાયન. NHAI એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને કરજણ સામુહિક કેન્દ્ર ખાતે ખસેડાયો , કરજણ પોલીસે આગળની તપાસ શરૂ કરી..