GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકાના કાતોલ ગામે આવી પહોંચતા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયુ.

તારીખ ૧/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

વિકસિત ભારતના સૂત્ર હેઠળ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જન માનસ સુધી ભારત સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી છેવાડાના પ્રત્યેક માનવી સુધી આવી જન કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવવા ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આયોજન કરી પ્રત્યેક માનવીને જાગૃત કરી માહિતી પહોંચાડવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાલોલ તાલુકાના કાતોલ ગામે આવી પહોંચતા ધારાસભ્ય સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું જેમાં પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ,ગામના અગ્રણીઓ માજી તાલુકા પ્રમુખ ગીરવતસિંહ, પુર્વ સરપંચ ગુણવંતસીહ સહિત પ્રાથમિક શાળા નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!