કાવી પોલિસ સબ ઇન્સ્પેકટર વી.એ.આહિરે શૈક્ષણિક સંસ્થાઓના પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ આપી શુભેચ્છા પાઠવી..
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૦૩/૨૦૨૪
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો તા.૧૧ મી માર્ચથી ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે કાવી પૂંજા મંદિર વિદ્યાલય નહાર હાઇસ્કુલ ખાતે કાવી પોલિસ સ્ટેશનના પોલિસ સબ ઇન્સ્પેકટર વૈશાલીબેન આહીર તેમજ તેઓના સ્ટાફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના પરીક્ષાર્થીઓને સવારે ધોરણ-૧૦ અને ધો-૧૨ના પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી
.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.