અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકામાં પેરામિલેટ્રી સંગઠન દ્વારા 26મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમ
અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકામાં પેરામિલેટ્રી સંગઠન દ્વારા 26મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમ
પટેલ દિપેશે રાષ્ટ્રીય અધ્યક્ષ અર્ધલશ્કરી સંગઠન દ્વારા આજે પેરામિલેટ્રી પરિવાર વતી દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી અને પેરામિલેટ્રી ને વિશેષ સેના , આર્મી જેવું સન્માન આજના આ રાષ્ટ્રીય તહેવાર પર સાચા અર્થ મા પેરામિલેટ્રી જવાનો ને સાચી શુભેચ્છાઓ હસે
આજના કાર્યક્રમમાં તુલસીભાઈ અને જયંતિભાઈ મહામંત્રી બાબુભાઈ જિલ્લા પ્રમુખ ધુળજીભાઈ પ્રભારી પ્રવીણભાઈ પ્રમુખ મેઘરાજ ધુળાભાઈ મહામંત્રી રણછોડભાઈ મહામંત્રી ચીમનભાઈ સંયોજક મેઘરાજ, અન્ય સંગઠનોના અધિકારીઓ અને શાળાના આચાર્ય અને સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
પટેલ દિપેશ રાષ્ટ્રીય અધ્યક્ષે ખાસ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બંધારણ કાગળ પર છે પરંતુ ભૌતિક રીતે આજે પણ દેશમાં પેરામિલેટ્રી ને સેના જેટલું સન્માન મળ્યું નથી અને ઘણી બાબતોમાં સામાન્ય નાગરિકો હજુ પણ સ્વતંત્રતા અને સમાનતા માટે લડી રહ્યા છે.
દેશમાં કદાચ હજુ સુધી સમાનતા નથી
જયંતિ પરમાર સાબરકાંઠા