BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે ફાર્મર સેડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..

ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે ફાર્મર સેડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..

ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે ફાર્મર સેડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે શાસ્ત્રીજી વિજયભાઈ જોષી, રાઘવેન્દ્ર જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ગુજરાત સરકારના પૂર્વમંત્રી અને બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ કિર્તિસિંહ વાધેલાના વરદ હસ્તે બ.કાં.જિલ્લા મધ્ય.સહકારી બેંક પાલનપુરના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ ચૌધરી,સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વહેપારી એશોસીએશનના ઉપ પ્રમુખ સુરેશભાઈ જોષી સહીત માર્કેટ યાર્ડના ડિરેક્ટરો,નગર પાલિકાના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો, શહેર અને તાલુકા સ્તરના હોદ્દેદારો,વહેપારીઓ, સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમા ફાર્મર સેડ નું ખાત મુહૂર્ત તા.૦૧/૧૨/૨૦૨૫ ને સોમવાર ના રોજ સવારે કરવામાં આવ્યું હતું.ત્યારે ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત ભાઈઓના હિતને કેન્દ્રમાં રાખી શરૂ થતી આ નવી સેડની સુવિધા થકી યાર્ડની કામગીરી વધુ ગતિશીલ, સુવ્યવસ્થિત અને આધુનિક બનશે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!