KHEDATHASRA

જે.એમ.દેસાઈ હાઈસ્કૂલ માં 77 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી

77 માં પ્રજાસત્તાક દિવસ ની દેશભર માં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઠાસરા નગર માં આવેલ જે .એમ.દેસાઈ હાઈસ્કૂલ માં 77 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં મંડળ ના જોઇન્ટ મેનેજર ભાવિનભાઇ પટેલ ,અમેશભાઈ ગોહિલ તેમજ મંડળ માં સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ શાળા ના પ્રિન્સીપાલ,શિક્ષણ ગણ ,કર્મચારી ગણ ,વિધાર્થીઓ ,અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!